મુખ્ય સામગ્રી પર જાઓ

Zelzah વિશે બાઇબલની કલમો

1 કલમ · 1 પાસું

"Zelzah" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”