મુખ્ય સામગ્રી પર જાઓ

Witness of the Holy Spirit વિશે બાઇબલની કલમો: As exalted to be a Prince and Saviour to give repentance, &c

2 કલમો · 17 પાસાં

As exalted to be a Prince and Saviour to give repentance, &c વિશે કલમો

  1. તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.

  2. અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે.