Will વિશે બાઇબલની કલમો: 3. A testament:
3. A testament: વિશે કલમો
¶ ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.