મુખ્ય સામગ્રી પર જાઓ

Uzziel વિશે બાઇબલની કલમો: 1. A son of Kohath

3 કલમો · 6 પાસાં

1. A son of Kohath વિશે કલમો

  1. કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું.

  2. ઉઝિયેલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી.

  3. મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”