Timaeus વિશે બાઇબલની કલમો: Father of a blind man cured by Jesus.
Father of a blind man cured by Jesus. વિશે કલમો
¶ તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો.