મુખ્ય સામગ્રી પર જાઓ

The Judgment વિશે બાઇબલની કલમો: Final punishment of the wicked will succeed

3 કલમો · 41 પાસાં

"The Judgment" શોધો

Final punishment of the wicked will succeed વિશે કલમો

  1. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે.

  2. માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે,

  3. અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.