મુખ્ય સામગ્રી પર જાઓ

The Call of God વિશે બાઇબલની કલમો: Withdrawal of the means of grace

3 કલમો · 33 પાસાં

"The Call of God" શોધો

Withdrawal of the means of grace વિશે કલમો

  1. ¶ વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને,

  2. મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ,

  3. તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”