મુખ્ય સામગ્રી પર જાઓ

The, Are Compared To Wicked વિશે બાઇબલની કલમો: Clouds without water

1 કલમ · 55 પાસાં

Clouds without water વિશે કલમો

  1. ¶ તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;