મુખ્ય સામગ્રી પર જાઓ

Synagogues વિશે બાઇબલની કલમો: Provided with a minister, who had charge of the sacred books

2 કલમો · 27 પાસાં

Provided with a minister, who had charge of the sacred books વિશે કલમો

  1. યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,

  2. ¶ પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.