Shechaniah વિશે બાઇબલની કલમો: 5. Father-in-law of Tobiah
5. Father-in-law of Tobiah વિશે કલમો
યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા શખાન્યાનો જમાઈ હતો. તેનો દીકરો યહોહાનાન બેરેખ્યાના દીકરાએ મશુલ્લામની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.