મુખ્ય સામગ્રી પર જાઓ

Shebarim વિશે બાઇબલની કલમો

1 કલમ · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.