Seraphim વિશે બાઇબલની કલમો 2 કલમો · 1 પાસું "Seraphim" શોધો બધાં 2 Celestial beings. 2 મુખ્ય બાઇબલ કલમો યશાયા ૬:૨તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા.યશાયા ૬:૬¶ પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો.