મુખ્ય સામગ્રી પર જાઓ

Sarsechim વિશે બાઇબલની કલમો: A prince of Babylon. Present at the taking of Jerusalem.

1 કલમ · 1 પાસું

A prince of Babylon. Present at the taking of Jerusalem. વિશે કલમો

  1. બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.