મુખ્ય સામગ્રી પર જાઓ

Rufus વિશે બાઇબલની કલમો: Son of Simon

1 કલમ · 2 પાસાં

Son of Simon વિશે કલમો

  1. ¶ સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.