Skip to content

Respect વિશે બાઇબલની કલમો: To a host

1 કલમ · 4 પાસાં

To a host વિશે કલમો

  1. પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.