મુખ્ય સામગ્રી પર જાઓ

Resignation વિશે બાઇબલની કલમો: Commanded

2 કલમો · 30 પાસાં

"Resignation" શોધો

Commanded વિશે કલમો

  1. યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

  2. લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.