મુખ્ય સામગ્રી પર જાઓ

Rabsaris વિશે બાઇબલની કલમો: 2. An Assyrian prince in time of Nebuchadnezzar, or possibly, a second name given to Nebushasban

2 કલમો · 2 પાસાં

2. An Assyrian prince in time of Nebuchadnezzar, or possibly, a second name given to Nebushasban વિશે કલમો

  1. બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.

  2. તેથી રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન તથા નબૂશાઝબાન. રાબ-સારીસ, નેર્ગાલ-શારેસર, રાબ-માગ અને બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોઓએ માણસો મોકલ્યા.