મુખ્ય સામગ્રી પર જાઓ

Pekahiah વિશે બાઇબલની કલમો: Plotted against and slain by Pekah

1 કલમ · 2 પાસાં

Plotted against and slain by Pekah વિશે કલમો

  1. ¶ તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે પકાહ્યા સામે ષડયંત્ર કર્યું; તેને સમરુનના રાજમહેલના કિલ્લામાં આર્ગોબ અને આર્યેહ સાથે મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસો હતા. પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો.