મુખ્ય સામગ્રી પર જાઓ

Natural Death વિશે બાઇબલની કલમો: Levels all ranks

3 કલમો · 32 પાસાં

"Natural Death" શોધો

Levels all ranks વિશે કલમો

  1. ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે ત્યાં થાકેલાં આરામ પામે છે.

  2. ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.

  3. બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.