મુખ્ય સામગ્રી પર જાઓ

Mushi વિશે બાઇબલની કલમો: Of the sons of Merari.

3 કલમો · 1 પાસું

Of the sons of Merari. વિશે કલમો

  1. મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.

  2. ¶ મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:

  3. શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.