મુખ્ય સામગ્રી પર જાઓ

Mishael વિશે બાઇબલની કલમો: 1. A son of Uzziel, helps carry the bodies of Nadab and Abihu out of the camp

2 કલમો · 2 પાસાં

1. A son of Uzziel, helps carry the bodies of Nadab and Abihu out of the camp વિશે કલમો

  1. ઉઝિયેલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી.

  2. મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”