Meshullemeth વિશે બાઇબલની કલમો: Wife of Manasseh and mother of Amon.
Wife of Manasseh and mother of Amon. વિશે કલમો
¶ આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.