મુખ્ય સામગ્રી પર જાઓ

Mattithiah વિશે બાઇબલની કલમો: 3. A chief of the fourteenth division of temple musicians

2 કલમો · 5 પાસાં

3. A chief of the fourteenth division of temple musicians વિશે કલમો

  1. યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

  2. ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.