Manure વિશે બાઇબલની કલમો 2 કલમો · 1 પાસું "Manure" શોધો બધાં 2 Used as fertilizer 2 મુખ્ય બાઇબલ કલમો લૂક ૧૪:૩૪¶ મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?લૂક ૧૪:૩૫તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”