મુખ્ય સામગ્રી પર જાઓ

Maachah વિશે બાઇબલની કલમો: 5. Wife of Machir

2 કલમો · 10 પાસાં

"Maachah" શોધો

5. Wife of Machir વિશે કલમો

  1. માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.

  2. ¶ માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.