Jesse વિશે બાઇબલની કલમો: Descendants of
Descendants of વિશે કલમો
¶ યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
¶ તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.