મુખ્ય સામગ્રી પર જાઓ

Jediael વિશે બાઇબલની કલમો: 1. Son of Benjamin

2 કલમો · 4 પાસાં

1. Son of Benjamin વિશે કલમો

  1. યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.

  2. ¶ આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.