Skip to content

Jarha વિશે બાઇબલની કલમો

2 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.

  2. શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.