મુખ્ય સામગ્રી પર જાઓ

Hebron વિશે બાઇબલની કલમો: 4. The patronymic of Mareshah

2 કલમો · 3 પાસાં

4. The patronymic of Mareshah વિશે કલમો

  1. ¶ યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.

  2. હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.