મુખ્ય સામગ્રી પર જાઓ

Figurative Smoke વિશે બાઇબલની કલમો

2 કલમો

"Figurative Smoke" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું.

  2. તેઓ સવારના વાદળના જેવા, જલદી ઊડી જતા ઝાકળના જેવા, પવનથી ખળીમાંથી તણાઈ જતા ભૂસા જેવા, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે.