મુખ્ય સામગ્રી પર જાઓ

Ethanim વિશે બાઇબલની કલમો: Feast of Trumpets in

3 કલમો · 6 પાસાં

Feast of Trumpets in વિશે કલમો

  1. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  2. “ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.

  3. એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.’”