મુખ્ય સામગ્રી પર જાઓ

Epaphroditus વિશે બાઇબલની કલમો: Sick at Rome

2 કલમો · 2 પાસાં

"Epaphroditus" શોધો

Sick at Rome વિશે કલમો

  1. કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;

  2. તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.