મુખ્ય સામગ્રી પર જાઓ

Deputy વિશે બાઇબલની કલમો: An officer who administers the functions of a superior in his absence.

2 કલમો · 1 પાસું

An officer who administers the functions of a superior in his absence. વિશે કલમો

  1. ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.

  2. પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.