મુખ્ય સામગ્રી પર જાઓ

Conspiracy વિશે બાઇબલની કલમો: Law against

2 કલમો · 2 પાસાં

Law against વિશે કલમો

  1. ¶ “તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.

  2. બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.