Conceit વિશે બાઇબલની કલમો: General references 2 કલમો · 1 પાસું "Conceit" શોધો બધાં 2 General references 2 General references વિશે કલમો લૂક ૧૮:૧૧¶ ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.લૂક ૧૮:૧૨અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”