Chilion વિશે બાઇબલની કલમો 2 કલમો · 1 પાસું "Chilion" શોધો બધાં 2 A son of Naomi. 2 મુખ્ય બાઇબલ કલમો રૂત ૧:૪તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.રૂત ૧:૫પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.