Bottle વિશે બાઇબલની કલમો 2 કલમો · 4 પાસાં "Bottle" શોધો બધાં 2 Made of skins 2 General references · Made of clay · Used as a lachrymatory · મુખ્ય બાઇબલ કલમો લૂક ૫:૩૭¶ તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.લૂક ૫:૩૮પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.