Boil વિશે બાઇબલની કલમો: Of Job 2 કલમો · 5 પાસાં "Boil" શોધો બધાં 10 Levitical ceremonies prescribed for 6 Of Job 2 Plague of Egyptians 2 Of Hezekiah, healed · Plague of the Philistines · Of Job વિશે કલમો અયૂબ ૨:૭¶ પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું.અયૂબ ૨:૮તેથી અયૂબ પોતાનું શરીર ઠીકરીથી ખંજવાળવા સારુ રાખમાં બેઠો.