Beelzebub વિશે બાઇબલની કલમો 2 કલમો · 2 પાસાં "Beelzebub" શોધો બધાં 2 The prince of devils 2 Messengers sent to inquire of, by Ahaziah · મુખ્ય બાઇબલ કલમો લૂક ૧૧:૧૮¶ જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.લૂક ૧૧:૧૯જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.