મુખ્ય સામગ્રી પર જાઓ

Baldness વિશે બાઇબલની કલમો

2 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે.

  2. અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.