મુખ્ય સામગ્રી પર જાઓ

Azubah વિશે બાઇબલની કલમો: 2. Wife of Caleb

2 કલમો · 2 પાસાં

2. Wife of Caleb વિશે કલમો

  1. ¶ હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.

  2. અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.