મુખ્ય સામગ્રી પર જાઓ

Ariel વિશે બાઇબલની કલમો: 2. A symbolic name for Jerusalem

2 કલમો · 2 પાસાં

2. A symbolic name for Jerusalem વિશે કલમો

  1. અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો.

  2. પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.