મુખ્ય સામગ્રી પર જાઓ

Amasa વિશે બાઇબલની કલમો: 2. Son of Hadlai

1 કલમ · 1 પાસું

2. Son of Hadlai વિશે કલમો

  1. ¶ ત્યાર બાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા અને હાદલાઈનો પુત્ર, અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા.