Three Taverns
આ નામે પણ ઓળખાય છે: taverns
41.5900, 12.8200 ગૂગલ નકશા પર જુઓ
Three Taverns નો ઉલ્લેખ કરતી કલમો
રોમમાંના (વિશ્વાસી) ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.