મુખ્ય સામગ્રી પર જાઓ

Shalishah

1 verse · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Shalisha

31.8400, 35.1800 ગૂગલ નકશા પર જુઓ

Shalishah નો ઉલ્લેખ કરતી કલમો

  1. તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.