Serpent's Stone
આ નામે પણ ઓળખાય છે: Zoheleth
31.7600, 35.2300 ગૂગલ નકશા પર જુઓ
Serpent's Stone નો ઉલ્લેખ કરતી કલમો
¶ અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને, એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું.