Kiriath-baal
આ નામે પણ ઓળખાય છે: Kirjath-baal
31.7700, 34.9900 ગૂગલ નકશા પર જુઓ
Kiriath-baal નો ઉલ્લેખ કરતી કલમો
¶ કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.