Karka
આ નામે પણ ઓળખાય છે: Karkaa
30.9500, 34.3800 ગૂગલ નકશા પર જુઓ
Karka નો ઉલ્લેખ કરતી કલમો
¶ ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.