Gibeath-elohim
આ નામે પણ ઓળખાય છે: hill
31.9300, 35.2200 ગૂગલ નકશા પર જુઓ
Gibeath-elohim નો ઉલ્લેખ કરતી કલમો
¶ ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.