Shubael
આ નામે પણ ઓળખાય છે: Shebuel
Shubael નો ઉલ્લેખ કરતી કલમો
ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
¶ લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો.